Uncategorized

આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો પ્રવીણભાઈ પારગી, અમરસિંહ ડામોર, પર્વતસિંહ ડામોર, ધર્મેન્દ્રસિંહ ડામોર તથા અર્જુનભાઈ તાવિયાડનું સન્માન કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.

વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામનાઓ

આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના આગેવાનો પ્રવીણભાઈ પારગી, અમરસિંહ ડામોર, પર્વતસિંહ ડામોર, ધર્મેન્દ્રસિંહ ડામોર તથા અર્જુનભાઈ તાવિયાડનું સન્માન કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.

આ સન્માન પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાન આમીનભાઈ શેખ, રિઝવાન પઠાણ, ફારૂક મોગલ, સાજીદ વલી, હાજી ઈકબાલ શેખ ઔરંગઝેબ એજાજ ભાઈ મહેમુદભાઈ સાજીદ ભાઈ નાયર રહેમાન ભાઈ બેલીમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગ માત્ર સન્માનનો નહીં, પરંતુ હિન્દુ-મુસ્લિમ અને તમામ સમાજો વચ્ચેના ભાઈચારા, એકતા, પ્રેમ અને સૌહાર્દનું સુંદર પ્રતીક બન્યો.

આપણી વિવિધતા જ આપણી તાકાત છે. સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલીએ અને એકતા, ભાઈચારો તથા માનવતાનો સંદેશ સમગ્ર સમાજમાં ફેલાવીએ.

વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર આદિવાસી સમાજને હાર્દિક શુભકામનાઓ.

એકતા • ભાઈચારો • સૌહાર્દ • માનવતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!