Uncategorized

મહીસાગર જિલ્લા ના વીરપુર માં તાલુકો હોવા છતાં સ્થાનિક પ્રશ્નો મૂંઝવણ માં

 

મહીસાગર જિલ્લા ના વીરપુર માં તાલુકો હોવા છતાં સ્થાનિક પ્રશ્નો મૂંઝવણ માં
વીરપુર માં ગટર ની એક સ્થાનિક સમસ્યા વધારે જોવા મળી છે સવારે પાણી આવતા રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે અને ગટર લઈને ની મોટી સમસ્યા જોવા મળી છે ગટર લાઈન સાફ ના હોવાથી અમુક ઘરો માં ગટરોની પાણી બેક મારવાથી પાણી ઘરો માં થી નિકળતું જોવા મળે છે સ્થાનિક રહીશો ગટરો નું પાણી તથા રોડ પર પાણી થી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે તથા ગટર લઈને સાફ કરે કે મકાન ની આજુ બાજુ નાની નાની નિકો બનાવેલી છે એ પણ સાફ કરતા નથી તો સ્થાનિક પ્રશ્નો જલ્દી ઉકેલાય તો પ્રજા રાહ જોઈ રહ્યા છે આ નિકાલ જલ્દી નહીં થાય તો બાળકો તથા વૃદ્ધો બીમાર ના ભોગ બને એવી સ્થિતિ સર્જાઈ છે
પાટવી ગુજરાતી ન્યૂઝ
સી ઓ રાજ યુસુફ ભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!