Uncategorized
આણંદ જિલ્લા..આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

આણંદ જિલ્લા..આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ વાતો કરે છે આંકલાવ પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી પી.જે.બાટવા.સાહેબ તેમજ પી.એસ.સાઇ.શ્રી એસ.વી.મોદીસાહેબ દ્વારા.રમજાનઈદ.તથાઆગામીરામનવમીના. તહેવાર નિમિત્તે તારીખ 20 .3 .2026 ને12.વાગે આંકલાવ.પોલીસ.સ્ટેશનમાં શાંતિ સમિતિ મીટીંગ રાખવામાં.આવી હતી. આંકલાવ.કાઉન્સિલર શ્રીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત.રહ્યા.હતા. અને પી.આઈ શ્રી પી જે બાટવા સાહેબે જરૂરી સૂચનો આપ્યા હતા કે આવનાર તહેવારો શાંતિ પૂર્ણ.ભાઈ.ચારાથી. ઉજવાય તે હેતુથી દરેક આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવવી અને જરૂરી પડે તો અમારો સંપર્ક કરશો પોલીસ તરફથી તમામ મદદરૂપ અમે થઈશું તેવા સૂચનો પાઠવ્યા હતા….. પાટવી ગુજરાતી ન્યુઝ રિપોર્ટર પ્રતીક પટેલ