આણંદ જિલ્લા આંકલાવ. તાલુકાના ભેટાસી ગામે શેઠ ફુલચંદ શિવચંદ સરકારીઆયુર્વેદ દ્વારા.આયુષ.મેળાનું આયોજન.કરવામાં આવેલ.હોય

આણંદ જિલ્લા આંકલાવ. તાલુકાના ભેટાસી ગામે શેઠ ફુલચંદ શિવચંદ સરકારીઆયુર્વેદ દ્વારા.આયુષ.મેળાનું આયોજન.કરવામાં આવેલ.હોય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર નિર્દેશિત શેઠ ફુલચંદ શિવચંદ સરકારીઆયુર્વેદ હોસ્પિટલ,આંકલાવ દ્વારા ગ્રામ પંચાયત કચેરી ચોક, પટેલખડકી,ભેટાસી ખાતે સવારે ૯ થી બપોરે ૩ દરમ્યાન આયુષમેળો (નિઃશૂલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર.કેમ્પનુંઆયોજન કરવામાં આવેલ. જેમાં સાંસદ સભ્યશ્રી,આણંદ- શ્રી.મિતેષભાઇપટેલ (
બકાભાઇ.ગ્રામપંચાયત સરપંચશ્રી,ભેટાસી. તળપદ.શ્રીમતી સ્નેહલબેન અલ્પેશભાઈ પટેલ તથા વૈદ્યપંચકર્મશ્રી, સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ- વૈદ્યશ્રી મયુર મશરુ તેમજ સંગઠનના વિવિધ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
આયુષ મેળામાં દર્દીઓને આયુર્વેદ.તથા.હોમી. યોપેથીચિકિત્સપધ્ધતિથી નિદાનકરી.નિશુલ્ક સારવાર આપવામાં આવી. તેમજ આ સાથે વિવિધ પ્રકારના પ્રદર્શનો ગોઠવવામાં આવેલ. જેમાં નિદાન સારવાર કેમ્પ ના લાભાર્થી-૧૬૪, બ્લડ સુગર અને બીપી સ્ક્રીનીંગના.લાભાર્થી ૧૦૦, તથા દિન ચર્યા – ઋતુ ચર્યા પ્રદર્શનના લાભાર્થી-૨૨૪, ઘર આંગણાની વનસ્પતિ અને રસોડાના ઔષધ નું પ્રદર્શન ના લાભાર્થી-૧૭૬ તથા પંચકર્મ નિદર્શન ના લાભાર્થી-૨૫૭ લોકોએ પ્રદર્શન નિહાળેલ. આમ, કુલ લાભાર્થીઓની સંખ્યા-૯૨૧ રહેલ. આ આયોજન વૈદ્યદર્શનકુમાર કે. પરમાર, વૈદ્યપંચકર્મ/નાયબઅધિક્ષક શ્રી(વર્ગ-૧) ના માર્ગદર્શન હેઠળ આયુષ મેળાને સફળબનાવવાહોસ્પિટલનાઅધિકારીઓ-કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. વધુમાં શેઠ ફુલચંદ શિવચંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કેમ્પ બાદ તમામ પ્રકારની આયુર્વેદ-હોમિયોપેથી નિદાન, દવાઓ તથા આઇ.પી.ડી.માંરહેવા જમવા-પંચકર્મ સારવાર વિના મૂલ્યે દૈનિક ધોરણે આપવામાં આવશે. જેની મુલાકાત લઇ સેવાઓનો લાભ લેવા સર્વે જાહેર જનતાને વિનમ્ર અપીલ છે.પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ