આણંદ બોરસદ ખાતે આજરોજ તા.25/7/2026 ના સવાર ના આશરે 11:45 વાગ્યા ના સુમારે મોજે વહેરા જલારામ મંદિર ની સામે આણંદ બોરસદ રોડ ઉપર એક અજાણ્યા પુરુષ ઉંમર 60 થી 65 વર્ષના જેનું નામ સરનામુ જણાયેલ નથી

આણંદ બોરસદ ખાતે આજરોજ તા.25/7/2026 ના સવાર ના આશરે 11:45 વાગ્યા ના સુમારે મોજે વહેરા જલારામ મંદિર ની સામે આણંદ બોરસદ રોડ ઉપર એક અજાણ્યા પુરુષ ઉંમર 60 થી 65 વર્ષના જેનું નામ સરનામુ જણાયેલ નથી
તેઓ રોડ ક્રોસ કરતી વખતે એક લોડિંગ ટેમ્પી રિક્ષા ના ચાલકે પોતાને રીક્ષા પૂર ઝડપે અને ગફલ કરી રીતે હંકારી લાવી અકસ્માત કરેલ હોય.જેમાં આ અજાણ્યા પુરુષ માણસને માથાના ભાગે ગંભીર ઇજા કરી તથા બંને હાથે તથા ડાબા પગે વત્તા ઓછા પ્રમાણમાં પહોંચાડેલ હોય જે અજાણા પુરુષ માણસને સારવાર માટે હાલ ગોત્રી હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરેલ હોય જેની હાલત ગંભીર જણાય છે..આ સાથેના ફોટોમાં અજાણ્યા માણસને ઓળખાતા હોય તો નીચેના નંબર પર સંપર્ક કરશો…..
ભરતભાઇ હેડ કોન્સ્ટેબલ
કાવીઠા બીટ+919574242394
પી.એસ.ઓ.બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન
+916359626490
ડી.આર.ચૌધરી
પોલીસ ઇન્સ્પેકટર
બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન
આણંદ7016660710