Uncategorized

આણંદ જિલ્લા.આંકલાવ યશસ્વી દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાસપનાઓ જેવાકેનારીસશક્તિકરણ સાકર કરવામાંઆજરોજ માધ્યમિક મંડળ દ્વારા આંકલાવ.હાઈસ્કૂલ આંકલાવનીવિજ્ઞાનપ્રવાહનીબે.વિદ્યાર્થીની.જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26ના.રિસર્ચ પ્રોજેક્ટ 3D બાયો પ્રિન્ટર ઝોન. કક્ષાએ પસંદ થવા તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP )હેઠળબંને.દીકરીઓને₹12,000નુંપુરસ્કાર મળવા બદલ માધ્યમિક કેળવણી મંડળના પ્રમુખશ્રી જગદીશભાઈ એસ પટેલ કારોબારી સભ્યશ્રીઓ શ્રી મયુરભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ શ્રી પરેશભાઈ પટેલ સંસ્થાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલ હેડ સુપરવાઇઝર શ્રીમતી મોનલબેન પટેલ સુપરવાઇઝર શ્રી એન એસ ચૌહાણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓ કોમલ પ્રવિણસિંહપરમાર વિનીતાનરેશભાઈપરમાર અને માર્ગદર્શકશ્રી જીનલબેન એચ સુથારને સન્માનપત્ર અને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એસ એમ ગઢવી સાહેબ કર્યું હતું..

 

આણંદ જિલ્લા.આંકલાવ યશસ્વી દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાસપનાઓ જેવાકેનારીસશક્તિકરણ સાકર કરવામાંઆજરોજ માધ્યમિક મંડળ દ્વારા આંકલાવ.હાઈસ્કૂલ આંકલાવનીવિજ્ઞાનપ્રવાહનીબે.વિદ્યાર્થીની.જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26ના.રિસર્ચ પ્રોજેક્ટ 3D બાયો પ્રિન્ટર
ઝોન. કક્ષાએ પસંદ થવા તેમજ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP )હેઠળબંને.દીકરીઓને₹12,000નુંપુરસ્કાર મળવા બદલ માધ્યમિક કેળવણી મંડળના
પ્રમુખશ્રી
જગદીશભાઈ એસ પટેલ કારોબારી સભ્યશ્રીઓ
શ્રી મયુરભાઈ પટેલ
શ્રી યોગેશભાઈ પટેલ
શ્રી પરેશભાઈ પટેલ
સંસ્થાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ પટેલ
હેડ સુપરવાઇઝર શ્રીમતી મોનલબેન પટેલ
સુપરવાઇઝર શ્રી એન એસ ચૌહાણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓ
કોમલ પ્રવિણસિંહપરમાર
વિનીતાનરેશભાઈપરમાર અને માર્ગદર્શકશ્રી જીનલબેન એચ સુથારને સન્માનપત્ર અને શિલ્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી એસ એમ ગઢવી સાહેબ કર્યું હતું.. પાડવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!