Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ભેટાસી ગામે વોટામાંથી ખાણ ખનીજ વિભાગ ના દરોડા પડ્યા જેમાં બે ટ્રેક્ટર જેની કિંમત 15, 15 લાખ અને એક જીસીબી જેની કિંમત રૂપિયા 25 લાખ, કુલ મળી 55 લાખ ના મુદ્દા માલ સાથે ઝડપી ખાણખનીજ

 

 

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના

ભેટાસી ગામે વોટામાંથી ખાણ

ખનીજ વિભાગ ના દરોડા પડ્યા

જેમાં બે ટ્રેક્ટર જેની કિંમત 15, 15 લાખ અને એક જીસીબી જેની કિંમત રૂપિયા 25 લાખ, કુલ મળી 55 લાખ ના મુદ્દા માલ સાથે ઝડપી ખાણખનીજ

વિભાગે આંકલાવ પોલીસ સ્ટેશનમાં

જમા કરાવી વધુ કાર્યવાહી કરવામાં

આવીત્યારે ભૂમાફિયાઓ માં ફફડાટ… ચારો તરફ માટી ખનન કરતા ભુમાફિયા ઓની ચર્ચા ઘણી જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં રેતી તેમજ માટી ખનન ખૂબ મોટા પ્રમાણમાં ચાલતા હોય જેને મોટા મગરમચ્છ કહેવાય અને નાની મછલીઓને પકડવામાં ખાણ ખનીજ વિભાગને ને ખૂબ રસ ઘણી જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં રેતી ખાન અને તેમજ માટી ખનન ચાલતું હોય અને ખાણ ખનીજ વિભાગને ફોન દ્વારા જાણ કરવામાં આવતી હોય તેમ છતાં.આંખ આડા કાન કરતા હોય હવે જોવાનું રહ્યું કે ખૂબ મોટા પ્રમાણમાં રેતી કાનન અને માટી ખનન તેમજ જાહેર રોડ પર ડમ્પરો ઓવરલોડ રેતી ભરીને જતા હોય તેઓના સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે હોય….પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!