Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આંકલાવ તાલુકાના હઠીપુરા.ગામે. પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હાશિવરાત્રીના દિવસ છે રાત્રે મહાદેવજીના પ્રસાદ ભાંગ નું મહારાજશ્રી અરવિંદ દાસજી બાપુ તેમજઆંકલાવપ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરે ફરાળી ખીચડીનું આશરે 1500થી.2000.ભાવી ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો સંતશ્રી અરવિંદ દાસ મહારાજ તેમજ તેમના શિષ્ય દ્વારા પ્રસાદનું.આયોજન. કરવામાં આવ્યું હતું.

 

આંકલાવ તાલુકાના હઠીપુરા.ગામે. પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હાશિવરાત્રીના દિવસ છે રાત્રે મહાદેવજીના પ્રસાદ ભાંગ નું મહારાજશ્રી અરવિંદ દાસજી બાપુ તેમજઆંકલાવપ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરે ફરાળી ખીચડીનું આશરે 1500થી.2000.ભાવી ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો સંતશ્રી અરવિંદ દાસ મહારાજ તેમજ તેમના શિષ્ય દ્વારા પ્રસાદનું.આયોજન. કરવામાં આવ્યું હતું.. પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર દિપકશાહ આંકલાવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!