Uncategorized

શહેરાના વચ્ચસર કોલોની વિસ્તારમાં ઘરો નજીકથી મગરનું રેસ્ક્યુ.

 

શહેરાના વચ્ચસર કોલોની વિસ્તારમાં ઘરો નજીકથી મગરનું રેસ્ક્યુ.

 

વચ્ચસર કોલોની પાસે ઘર નજીકથી મગરનું રેસ્ક્યુ, વન વિભાગને સોંપાયો. શહેરાના વચ્ચસર કોલોની વિસ્તારમાં ઘરો નજીક મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મગર દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક સાવચેતી રાખી અને જાણકારી સંબંધિત લોકોને આપી હતી. બાદમાં સ્થાનિકોની મદદથી મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને વન વિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!