Uncategorized

આણંદમાં ગણેશ સર્કલ પાસે બંધ રસ્તો ખોલી નાખવાનો મામલો બ્રિજ નિર્માણને લઈને ગણેશ ચોકડીથી અમૂલ ડેરીનો રોડ બંધ કરાયો હતો જિલ્લા મેજસ્ટ્રેટએ રોડ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું 

આણંદ

આણંદમાં ગણેશ સર્કલ પાસે બંધ રસ્તો ખોલી નાખવાનો મામલો બ્રિજ નિર્માણને લઈને ગણેશ ચોકડીથી અમૂલ ડેરીનો રોડ બંધ કરાયો હતો જિલ્લા મેજસ્ટ્રેટએ રોડ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું

ગણેશ ચોકડી પાસે બેરીકેડ લગાવી રસ્તો બંધ કરાયો હતો કોંગ્રેસ કાર્યકર હર્ષિલ દવેએ બેરીકેડ ખસેડી રોડ ખોલી નાખ્યો હતો

પોલીસે હર્ષિલ દવે અને ચિખોદરાના રીંકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો

હર્ષિલ દવે વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો

કોંગ્રેસના મનપામાં ટિકિટના દાવેદાર છે હર્ષિલ દવે

જાહેરનામું પ્રસિદ્ધ હોવા છતાં બેરીકેડ ખસેડી રોડ ખુલ્લો કર્યો હતો

બંધ કરાયેલા રોડ પર ગડર લોન્ચિંગ કોઈ ઘટના બને તો જવાબદાર કોણ?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!