Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને જમીયતે ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ(UCC) વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો

 

*ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને જમીયતે ઉલ્મા એ હિન્દ ગુજરાત દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ(UCC) વિરુદ્ધ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો*

તા-૦૩/૦૪/૨૦૨૬ને શુક્રવારે

ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ અને જમીયતે ઉલ્મા એ હિન્દ ગુજરાત તરફથી યુનિફોર્મ સિવિલ કોડ UCC

વિરૂદ્ધ જમણાં હાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો.ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ UCC નો કાયદો વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો હતો.તેની સામે અવાજ ઉઠાવી આપણાં અધિકારો અને બંધારણીય સ્વતંત્રતા માટે આપણે અવાજ ઉઠાવવો જોઈએ.એકતા સાથે આગળ વધી ન્યાય અને અધિકાર માટે શાંતિ પૂર્ણ રીતે અવાજ ઉઠાવવો જોઈએ.

*રિપોર્ટર-હન્નાનભાઈ.એસ.વ્હોરા તારાપુર*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!