Uncategorized
આણંદ જિલ્લા તારાપુર પોલીસ સ્ટેશન ખાતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ ઈદ નિમિત્તે શાંતિ સમિતિની.મિટિંગનું. આયોજનકરવામાંઆવ્યું

આણંદ જિલ્લા તારાપુર પોલીસ સ્ટેશન ખાતે તા.૧૪/૦૩/૨૦૨૬ ના રોજ ઈદ નિમિત્તે શાંતિ સમિતિની.મિટિંગનું. આયોજનકરવામાંઆવ્યું તારાપુર.પોલીસ.સ્ટેશના પી.આઈ.શ્રી.મહાવીર સિહ જાલા સાહેબ તથા પી.એસ.આઇ.શ્રી.કે. ચૌધરી સાહેબ. હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ તેમજ તારાપુર ગામના આગેવાનો ઈદ્રિશ ભાઈ દવાવાળા,હનિફ ભાઈ પટેલ,વસીમભાઇ(ભરત),લુકમાનભાઇ.વ્હોરા, માજભાઇવ્હોરા,હનનાન ભાઇ વ્હોરા,પરવેજ ભાઇ વ્હોરા,અતીક ભાઇ વ્હોરા,મોબીનભાનો, તમામ સભ્યો હાજર રહ્યા હતા અને શાંતી સમિતિ મિટિંગમાં જરૂરી પીઆઇ શ્રી સાહેબે સૂચનો પાઠવ્યા
*રિપોર્ટર -હન્નાનભાઈ.એસ.વ્હોરા તારાપુર*