Uncategorized
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આંકલાવ તાલુકા બ્રાન્ચ દ્વારા રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આંકલાવ ખાતે આજ રોજ હેલ્થ કેર આસિસ્ટન્ટ સર્ટિફિકેશન કોર્સ નું સુભારંભ કરવામાં આવ્યું

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આંકલાવ તાલુકા બ્રાન્ચ દ્વારા રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ આંકલાવ ખાતે આજ રોજ હેલ્થ કેર આસિસ્ટન્ટ સર્ટિફિકેશન કોર્સ નું સુભારંભ કરવામાં આવ્યું એમાં મુખ્ય મેહમાન ડો. આર.બી. પરમાર સાહેબ (BHO) બ્લોક એન્ડ હેલ્થ ઓફિસર તથા ડો.ભૂપેન્દ્ર મહીડા સાહેબ (નિવૃત મેડિકલ ઑફિસર ગુજરાત સરકાર) ડો.દીપક રાજ
(રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ના સંયોજક) હાજર રહ્યા હતા
અને વિધાર્થી ઓ અને હેલ્થ કેર આસિસ્ટન્ટ કોર્ષ વિશે માહિતી આપી!