Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorizedધર્મ

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ઉમેટા ગામે સમૂહ લગ્ન યોજાયો આ સમૂહ લગ્નમાં 15 દીકરીઓએ પ્રભુતા પગલા પાડ્યા તેમજ હિન્દુ નિઝામા સમાજ દ્વારા સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

 

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ઉમેટા ગામે સમૂહ લગ્ન યોજાયો આ સમૂહ લગ્નમાં 15 દીકરીઓએ પ્રભુતા પગલા પાડ્યા તેમજ હિન્દુ નિઝામા સમાજ દ્વારા સમુહલગ્ન મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું સમૂહ લગ્ન ઉત્સવમાં આવેલા મહેમાનો નું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું અને ગંભીરા ગામની નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત આવકાર્યા. આ પ્રસંગે દરેક સમાજના આગેવાન વડીલો મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!