Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

સાવલીમાં પેટ્રોલ-ડિઝલ અછતની અફવા વચ્ચે પંપો પર લાંબી લાઇનો

 

વડોદરા / સાવલી

સાવલીમાં પેટ્રોલ-ડિઝલ અછતની અફવા વચ્ચે પંપો પર લાંબી લાઇનો

બાઈક અને ટુ-વ્હીલર ચાલકો પંપ પર ઉમટ્યો જનમેળો

વાહનચાલકોદ્વારાપેટ્રોલ-ડિઝલ ફૂલ કરાવવા ભારે ભીડઅફવાઓના કારણે અચાનક માંગ વધતા પંપ પર દોડધામગરમી વચ્ચે લોકોકલાકોસુધીલાઇનમાં ઊભારાજ્યસરકારની સ્પષ્ટતા – પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ.નાયબમુખ્ય મંત્રીનો અપીલ – અફવાઓ પર વિશ્વાસ નકરવા.સૂચના.સાવલી સહિતવિસ્તારોમાં હાલ પણલાઇનોયથાવત

બાઈટ: અમિત ચૌહાણ

પાટવી ગુજરાતી ન્યૂઝ

રિપોર્ટર.. હમીદ જાદવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!