Uncategorized

ધી જ્યુબીલી ઈન્સ્ટિટ્યૂટશન ના ચિત્ર શિક્ષક વિમલભાઈ પટેલ નો સન્માન સમારંભ યોજાયો ઉમરેઠ નાસિક વાળા હોલ ખાતે ધી જ્યુબિલિ ઇન્સ્ટિટ્યૂશન ના ચિત્ર શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ નો સરકારના નિયમ મુજબ વય નિવૃત્તિ વિદાય સન્માન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો.

 

ધી જ્યુબીલી ઈન્સ્ટિટ્યૂટશન ના ચિત્ર શિક્ષક વિમલભાઈ પટેલ નો સન્માન સમારંભ યોજાયો ઉમરેઠ નાસિક વાળા હોલ ખાતે ધી જ્યુબિલિ ઇન્સ્ટિટ્યૂશન ના ચિત્ર શિક્ષક શ્રી વિમલભાઈ પટેલ નો સરકારના નિયમ મુજબ વય નિવૃત્તિ વિદાય સન્માન શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો. આ સમારંભમાં ગુજરાત સરકારના કેબિનેટની મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદના લોકપ્રિય સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉમરેઠ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, સોજીત્રા ના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વિપુલભાઈ શાહ ,પ્રવીણભાઈ વાઘેલા, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ પુનીતાબેન પટેલ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ જયપ્રકાશભાઈ પટેલ, સંગઠનના સર્વે હોદ્દેદારો, શાળાના ચેરમેન શ્રી, આચાર્યશ્રી, મોટી સંખ્યામાં પધારેલ શુભેચ્છકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પાટવી ગુજરાતી ન્યુઝ રમેશ ચંદ્ર સી. રાણા ઊમરેઠ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!