Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ગંભીરા સીમ વિસ્તાર માંથી નીલગાયનું માંસ લઈજતા આંકલાવના ચાર શખસો ઝડપ્યા

આણંદ જિલ્લા આંકલાવ તાલુકાના ગંભીરા સીમ વિસ્તાર માંથી નીલગાયનું માંસ લઈજતા આંકલાવના ચાર શખસો ઝડપ્યા
આંકલાવ તાલુકાના ગંભીરા.સીમ.માંથી નીલગાયનો શિકારકરીને રીક્ષામાંતેનુંમાસલઈજતાં ચાર.શખસોને.પોલીસે. દબોચી.લઈ.ફોરેસ્ટ વિભાગને.સોંપ્યાહતા.
જોકે,સમગ્ર બનવામાં શિકારમાં વપરાયેલી ગન સાથે.બે ઇસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાહતા. નોંધનીય છે કે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ.ચાલુ.હોવાનુંગાણું ગાઈને સમગ્ર ઘટના પર
ઢાંકપિછોડો કર્યો હોય તેવો પ્રયાસ કર્યો હતો.
આઅંગેની.સત્તાવારસૂત્રો દ્વારા.મળતી.માહિતી અનુસાર,આંકલાવ તાલુકાનાગંભીરા-બામણગામ.સીમ.વિસ્તારમા અજાણ્યા શખસો દ્વારા નીલગાયનેનિશાનબનાવી ગોળી મારી તેની નિર્મમ હત્યાકરવામાંઆવીહતી.પાટવીગુજરાતીન્યૂઝ . સી.ઓ .રાજ યુસુફભાઈ