Uncategorized
પરમ પૂજ્ય યોગીરાજ અવધુતશ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ થી સંતરામ મંદિર ઊમરેઠના પ.પૂ મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઊમરેઠ ના 65 માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે દર વરસેજન્મ દિવસે પાઠ યોજાયછે

પરમ પૂજ્ય યોગીરાજ અવધુતશ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ થી સંતરામ મંદિર ઊમરેઠના પ.પૂ મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઊમરેઠ ના 65 માં જન્મ દિવસની ઉજવણી પ્રસંગે દર વરસેજન્મ દિવસે પાઠ યોજાયછે આ પાઠ નું આયોજન પ.પૂ.ગુરૂજીશ્રી અશ્ર્વિન કુમાર પાઠકજી દ્વારા સતત ૯૪૨૦ દિવસ દરમ્યાન આજરોજ શ્રી સંતરામ મંદિર ઊમરેઠ ખાતે ૯૫૮૦ મો પાઠ મહારાજ શ્રી ના જન્મ દિવસ પ્રસંગે યોજાયો આ પ્રસંગે ઊમરેઠ મહારાજ શ્રી ના સારા સ્વાસ્થ અંગે પ્રાર્થના કરી હતી.રમેશ ચંદ્ર. સી રાણા પાટવી ગુજરાતી ન્યુઝ ઊમરેઠ
