ઊમરેઠ ખાતે શંકરા આઈ હોસ્પિટલ મોગરનો ફ્રી મોતિયા નો કેમ્પ યોજાયો .

ઊમરેઠ ખાતે શંકરા આઈ હોસ્પિટલ મોગરનો ફ્રી મોતિયા નો કેમ્પ યોજાયો ………………. લાયન્સ કલબ ઓફ ઊમરેઠ બ્રહ્માંકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય અને શ્રી પાટીદાર સમાજ મહિલા સંગઠનો ના સુંદર આયોજનથી અને શંકરા આઈ હોસ્પિટલ મોગરાના સહકાર થકી ઊમરેઠ નગરપાલિકા સંચાલિત સીનીયર સીટીજન હોલ ખાતે ફ્રી આઈ ચેક અપ અને ફ્રી મોતિયા નો કેમ્પના ઓપરેશન નો કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૧૭૫ દરદી ઓને ફ્રી આઈ ચેક અપ કર્યા હતા અને ૧૦૫ દરદીઓને રાહ દરેક ચશ્માઆપવામાંઆવ્યા હતા અને ૧૯ દરદીઓને ફ્રી મોતિયા ના ઓપરેશન માટે મોગરખાતે બસમાં લઈ જઈ ઓપરેશન કયૉ હતા જ્યા રહેવાનું જમવાનું અને ફ્રી મોતિયા ના ઓપરેશન નો લાભ સૌ દરદીઓને મળ્યો હતો આ દરદીઓને પરત ઊમરેઠ મુકી ગયા હતા આ કેમ્પમાં સૌ લાયન્સ સભ્યશ્રીઓ શ્રી પાટીદાર સમાજ ની બહેનો ભાઈઓ અને બ્રહ્માંકુમારી સંસ્થા ના સૌ પરીવાર જનોએ સહકાર આપી આ કાયૅક્રમ સફળતાપૂર્વક પાર પાડયો હતો