Uncategorized

પેટલાદ કોર્ટ અને બોરસદ કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ – 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 10 માસથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ

પ્રેસનોટ
31 ઓગસ્ટ 2026, સોમવાર

*પેટલાદ કોર્ટ અને બોરસદ કોર્ટના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ – 138 મુજબના ગુનામાં 1 વર્ષની સજાના વોરંટમાં 10 માસથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ રૂરલ પોલીસ*

પેટલાદ કોર્ટ:-
ફોજદારી કેસ નંબર:- 1722/2024
હુકમ તારીખ:- 10/10/2025
સજા:- 1 વર્ષ

બોરસદ કોર્ટ:-
ફોજદારી કેસ નંબર:- 2063/2025
હુકમ તારીખ:- 02/05/2025
સજા:- 1 વર્ષ

તથા
પેટલાદ કોર્ટ અને બોરસદ કોર્ટ અન્ય કેસમાં પણ 1 – 1 પકડ વોરન્ટમા નાસતો ફરતો છે

આરોપીનુ નામ સરનામુ:-
વારીસમિયા સાબીરમીયા કાજી,
રહે.વાણદની કુઈ, નાપા(તળપદ)
તાલુકો.બોરસદ, જિલ્લો.આણંદ.

કામગીરી કરનાર:-
(૧) શ્રી ડી.આર.ચૌધરી, પોલીસ ઈન્સ્પેક્ટર
(૨) દીપીનભાઈ શીવરામભાઈ, અ.હેડ.કો. બ.ન.૮૭૯
(૩) મિનેષકુમાર દાનિયેલભાઈ, અ.હે.કો. બ.ન.૧૧૧૦
(૪) શક્તિસિંહ ગુમાનસિંહ, અ.પો.કો. બ.ન.૭૧૩

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Click to listen highlighted text!
error: Content is protected !!