Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
રાજ્ય

આણંદ જિલ્લા તારાપુર તાલુકામાં આવેલી ઈન્દ્રણજ ગામે જાહેરમાં પાણીના ખૂબ મોટા ભરેલા ખાડા જોવા મળ્યા

 

આણંદ જિલ્લા તારાપુર તાલુકામાં આવેલી ઈન્દ્રણજ ગામે જાહેરમાં પાણીના ખૂબ મોટા ભરેલા ખાડા જોવા મળ્યા ઈન્દ્રણજ ગામે ઘણા સમયથી પાણી ભરેલા ખાબોચિયા ચારો તરફ હોવાથી અવાર-જવર કરતા વાહન ચાલકોને ખૂબ પાણીના છાંટા ઉડતા હોય અને મચ્છર નો પણ ઉપપ્રદ થતો હોય જેના કારણે ખૂબ મોટી બીમારી ફેલાય તેવી ભયભીત હોય જેની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તલાટી શ્રી ને વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં પણ નિષ્કાળજી દાખવતા હોય ક ગામમાં કોઈ સ્વચ્છતા અભિયાન ચલાવતા ના હોય જેથી ગ્રામજનો ત્રાહિમામ પોકાર્યા ઈન્દ્રણજ ગામના સરપંચ તેમજ તલાટીશ્રી ને વારંવાર રજૂઆત કરવામાં આવેલ હોય ખાવા ખાબોચિયા ભરેલા પાણીનો નિકાલ તેમજ સ્વચ્છતા અભિયાન તાત્કાલિક નહીં કરવામાં આવે તો ઇન્દ્રણજ.ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા બાબતે આણંદના માનનીય શ્રી કલેકટર સાહેબ શ્રી ને લેખિતમાં આવેદનપત્ર આપવામાં પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!