ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નવ નિર્મિત એસટી ડેપોવર્કશોપનું લોકાર્પણ

VADODARA / SAVLI
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નવ નિર્મિત એસટી ડેપોવર્કશોપનું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નવનિર્મિત એસટી ડેપો તથા વર્કશોપનું લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ લોકાર્પણ રાજ્યમંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે સ્થાનિક ધારાસભ્ય સહિતનીપ્રેરકઉપસ્થિત તી માં કરવામાં આવ્યું હતું.વડોદરા જિલ્લા સાવલીમાં 20 વર્ષ ઉપરાંત સમય પેહલાં કાર્યરત અને એ બંધ થતાં જર્જરિત હાલતમાં હતો જેની સ્થાનિક ધારાસભ્ય કેતનઇનામદારની સરકારમા સતત રજુઆત ને પગલે આજે ₹677.44 લાખ ની માતબર રકમ ના ખર્ચે આધુનિક સગવડો સાથેના નવનિર્મિત એસટી ડેપોવર્કશોપ નું ભવ્ય.લોકર્પણરાજય કક્ષાના મંત્રી કમલેશ પટેલ ના વરદહસ્તે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતની પ્રેરકઉપસ્થિતી માં કરાયું અને અંબાજી માટેની નવી બસ ને લીલીઝંડીફેહરાવી રવાનાકરાઈહતીલોકાર્પણ કાર્યક્રમમાં મામલતદાર, એસડીએમજીલાપંચાયત પ્રમુખગાયત્રીબામહીડા,તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાવલી નગર તાલુકાનાહોદ્દેદારોકાર્યકરો આગેવાનોતેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાહતા.lકાર્યક્રમદરમિયાન ગ્રામ્ય વિસ્તારના અનેક આગેવાનો.તથા.મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, નવો એસટી ડેપો અને વર્કશોપ શરૂ થતા ગ્રામ્ય વિસ્તારોને પરિવહન સુવિધામાં નોંધપાત્ર લાભ મળશે. બસોની નિયમિત જાળવણી, સમયસર સેવા અને મુસાફરોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેથી.ગ્રામ્ય.લોકોની મુસાફરી વધુ સરળ બનશે.ગ્રામ્ય વિકાસ માટે પરિવહન.સુવિધા મહત્વપૂર્ણ હોવા સાથે આ ડેપો ગ્રામજનો માટે સુવિધા અને વિકાસનો નવો દ્વાર ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
બાઈટ 1 કેતનભાઈ ઈનામદાર




