Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

આણંદ જિલ્લા આંકલાવ નગરીપાલિકા વિસ્તાર ભોઇવાળા સામે તળાવમાંથીમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલના પતિ મનીષભાઈ પટેલ નગરપાલિકાની મંજૂરી મેળવ્યાસિવાયગેરકાયદેસર.માટીનું ખનન કરાવતા હોય તે તાત્કાલિક બંધકરાવી દેવામાં આવ્યું.

 

 

આણંદ જિલ્લા આંકલાવ નગરીપાલિકા વિસ્તાર ભોઇવાળા સામે તળાવમાંથીમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉન્નતિબેન પટેલના પતિ મનીષભાઈ પટેલ નગરપાલિકાની મંજૂરી મેળવ્યાસિવાયગેરકાયદેસર.માટીનું ખનન કરાવતા હોય તે તાત્કાલિક બંધકરાવી દેવામાં આવ્યું……………………. આંકલાવ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભોઈ વાળાની સામે તળાવ આવેલું હોય જે તળાવમાંથી જીસીબી તેમજ ટ્રેક્ટર મારફતે માટી ખોદીને અન્ય જગ્યાએ લઈ જવાતું હોય જેની જાણ પાટવી ગુજરાતી ન્યુઝ ના તંત્રીને આંકલાવ નગર જનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હોય કે આ તળાવમાંથી આંકલાવ નગરપાલિકાની કોઈ મંજૂરી મેળવ્યા સિવાય ગેરકાયદેસર અન્ય જગ્યાએ માટે ખોદીને લઈ જવામાં આવતું હોય જેનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર હોય તેવી માહિતી મળેલ હોય જેથી તાત્કાલિક સ્થળે જઈ ફોટોગ્રાફી વિડિયો કરવામાં આવેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ એન્જિનિયર શ્રી તેમજ જવાબદાર વ્યક્તિઓને ફોન દ્વારા માહિતી માગવામાં આવેલી કે આંકલાવ ભોઈવાળા સામે તળાવમાંથી જીસીબી તેમજ ટ્રેક્ટર મારફતે માટી ખોદી અન્ય જગ્યાએ લઈ જવામાં આવતું હોય જેનો કોઈ ઠરાવ કે કરાર લેખિતમાં કરવામાં આવ્યો છે કે કેમ જેથી નગરપાલિકાના સ્ટાફ ઘટના સ્થળે દોડી તળાવમાંથી માટુ ખોદકામ બંધ કરાવવામાં આવેલું હોય અને જીસીબી અને ટેકટર ના માલિકો સ્થળ પરથી ભાગી ગયેલા હોય હવે જોવાનું રહ્યું કે આ ભ્રષ્ટાચાર બાબતે નગરપાલિકા દ્વારા શું વધુ કાર્યવાહી કરવામાં આવે છે પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!