Uncategorized
આપ નો વ્યાપ શિક્ષિત સમજુ યુવાનો અને વડીલોમાં વધી રહ્યો છે. આંકલાવ 110 વિધાનસભાની ગંભીરા -2 તાલુકા પંચાયત શીટ ની મીટિંગ માં ભાજપ-કોંગ્રેસ ની વિચારધારા છોડી કામની રાજનીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટી માં જોડાયા. સૌ યુવાનો વડીલોને ખૂબ ખૂબ અભિનંદન.

આપ નો વ્યાપ શિક્ષિત સમજુ યુવાનો અને વડીલોમાં વધી રહ્યો છે.
આંકલાવ 110 વિધાનસભાની ગંભીરા -2 તાલુકા પંચાયત શીટ ની મીટિંગ માં ભાજપ-કોંગ્રેસ ની વિચારધારા છોડી કામની રાજનીતિ થી પ્રેરાઈને આમ આદમી પાર્ટી માં જોડાયા.
સૌ યુવાનો વડીલોને ખૂબ ખૂબ અભિનંદન.