Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

સાવલી વડોદરા રોડ પર આવેલ લામડાપુરા ગામ નજીક રાજશા કેમિકલ નામની ખાનગી કંપનીમાં વિકરાળ આગ 

 

VADODARA/ SAVLI

BREKING

વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના લામડાપુરા

સાવલી વડોદરા રોડ પર આવેલ લામડાપુરા ગામ નજીક રાજશા કેમિકલ નામની ખાનગી કંપનીમાં વિકરાળ આગ

 

મળતી માહિતી મુજબ રાજશા કેમિકલ બનાવતી કંપની હોવાનું જાણવા મળ્યું.

 

વિકરાળઆગને પગલે આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા.

 

મળતી માહિતી મુજબ અત્યાર સુધી આગમાં કોઈ જાન હની નહીં

 

આગ ની માહિતી મળતા આગ બુજાવવા ચારથી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે

 

આગ કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ.

પાટવી ગુજરાતી ન્યૂઝ

રિપોર્ટર.હમીદ જાદવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!