Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

નવયુગ વિદ્યાલય જંબુસરમાં “ગ્રાહક તરીકે મારી ફરજો”. વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ 

 

નવયુગ વિદ્યાલય જંબુસરમાં “ગ્રાહક તરીકે મારી ફરજો”. વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ

જંબુસર તાલુકાની શ્રેષ્ઠ શાળા માની એક એવી નવયુગ વિદ્યાલય માં “ગ્રાહક તરીકે મારી ફરજો” વિષય પર નિર્બંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના બધાજ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો.

શાળા પરિવારે “કંઝ્યુમર્સ ગ્રાહક સુરક્ષા ક્લબ” તરફની મળેલ સહાય થી માધ્યમિક વિભાગ પ્રથમ વૈભવી દ્વિતીય અવની અને તૃતીય તીર્થરાજ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ માં પ્રથમ દિવ્યા મીર દ્વિતીય દિવ્યા ઠાકોરભાઈ અને તૃતીય નંબરે આવનારા કશિશ ને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર સ્પર્ધા નું સફળ આયોજન શાળાના ઉચ્ચ્તર માધ્યમિક વિભાગ નાં શિક્ષક શ્રી ડી. એમ. મીરે કર્યું હતું.

નવયુગ વિદ્યાલય ના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તથા શાળા મંડળ ના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી એ વિજેતા વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!