Uncategorized
આંકલાવ તાલુકા ના દેવાપુરા ગામના મજબૂત અને લડાયક યુવાન ભાઈ શ્રી સંજયસિંહ ચૌહાણ અને રણજીતસિંહ ચાવડા આજ રોજ ભાજપ ની વિચારધારા છોડી આમ આદમી પાર્ટી ની ઈમાનદાર રાજનીતિ થી પ્રેરાઈ ને મારા હસ્તે ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટી માં જોડાયા.

ખૂબ વિસ્તૃત ચર્ચા કરી જેમાં ભાજપ ના ભય ભૂખ અને ભ્રષ્ટાચાર થી કંટાળી ગરીબ અને મધ્યમ પરિવારો માટે લોકોના હક અને અધિકારો માટે લોકશાહી રીતે મજબૂતાઈ થી લડવા માટે સ્વચ્છ યુવા રાજનીતિ ની પહેલ કરવા આવ્યા છીયે એમ સંજયસિંહ ચૌહાણ અને રણજીતસિંહ ચાવડા એ જણાવ્યું.
ખૂબ આનંદ થયો કે આવા યુવાનો જે રાજનીતિ માં બદલાવ લાવવા આવે છે. બંને ભાઈઓ ને હું આમ આદમી પાર્ટી માં સ્વાગત કરું છું.
ખૂબ ખૂબ અભિનંદન.
💐💐💐💐💐💐