Uncategorized
આણંદ જિલ્લા આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28 2.2026 ના રોજ બપોરના 12:30 વાગે પી આઈ શ્રી પી બી.બાટવા સાહેબ દ્વારા હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસ તથા આગામી યોજનાર હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને આંકલાવ પોલીસ સ્ટેશના ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

આણંદ જિલ્લા આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28 2.2026 ના રોજ બપોરના 12:30 વાગે પી આઈ શ્રી પી બી.બાટવા સાહેબ દ્વારા હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસ તથા આગામી યોજનાર હોળી ધુળેટીના તહેવાર અનુસંધાને આંકલાવ પોલીસ સ્ટેશના ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું શાંતિ સમિતિ મિટિંગમાં.આંકલાવ નગરના આગેવાનો કાઉન્સિલર શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિ સમિતિ મિટિંગમાં પી.આઈ શ્રી સાહેબે જરૂર જરૂરી સૂચનો પાઠવ્યા હતા અને ઉપસ્થિત રહેલા આગેવાનો સાથે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી ની પણ રાહ લેવામાં આવી હતી પાટવી ગુજરાતી ન્યુઝ સીઓ રાજ યુસુફભાઈ