Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

હજયાત્રી ઓ માટે નો ભવ્ય ટ્રેનિંગ કેમ્પ આણંદ જિલ્લા ના હાડગુડ મુકામે યોજાય ગયો

 

*હજયાત્રી ઓ માટે નો ભવ્ય ટ્રેનિંગ કેમ્પ આણંદ જિલ્લા ના હાડગુડ મુકામે યોજાય ગયો*

 

2026 મા હજ યાત્રા એ જનાર હજ યાત્રીઓ નેયાત્રા દરમ્યાન વિવિધ તબક્કે રાખવાની કાળજી અને પુરા કરવાના અરકાનો ની સરળ સમજ આપવા નો ટ્રેનિંગ કેમ્પ હજ્જ કમિટી ગુજરાત દ્વારા હાડગુડ ખાતે રાખેલ જે આફિયત ની સાથે પુરો થઈ ગયેલ છે.

આ કેમ્પ મા હજ કમિટિ દ્રારા હજ મા જનાર હાજી સાહેબો તેમજ હજીયાણીઓએ મોટી સંખ્યા મા હાજરી આપી શાન્તી થી હજ ના તમામ અરકાન સાભળી જે સાથ સહકાર આપ્યો હતો,તે બદલ અલ્લાહ તમામ હાજીસાહેબોને તેમજ હજીયાણીઓ ને બહેતરીન બદલો અતા ફરમાવે એવી દુઆ કરવામાં આવી હતી .આમીન.

આ કેમ્પ ને સફળ કરવામા આણંદ જીલ્લા ના એફ.ટી/ એ.એફ.ટી, તેમજ હાડગુડ ગામ ના નવજુવાન સાથીઓ તેમજ મા-દિકરીઓએ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ .કાર્યક્રમ મા વિવિધ સેવાર્થીઓ નું સન્માન કરવા મા આવ્યું હતું.

( રીપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ )

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!