Uncategorized
કાવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના એક ગામમા દુસ્કર્મ ની ઘટના સામે આવી. બે આરોપીઓને જેલ હવાલે કરતી કાવી પોલીસ

જંબુસર
કાવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના એક ગામમા દુસ્કર્મ ની ઘટના સામે આવી. બે આરોપીઓને જેલ હવાલે કરતી કાવી પોલીસ
સગીરવયની દીકરીને એક હેવાને બનાવી હવસનો શિકાર..
સચીન કુમાર ગીરીશભાઈ ઠાકોર નામના હેવાન ની પોલીસે કરી ધરપકડ
ગુનામાં મદદગાર જયેશભાઇ ઘનશ્યામભાઈ ઠાકોર ની પણ કાવી પોલીસે કરી ધરપકડ
17 વર્ષીય સગીર વયની બાળકીને ઘરેથી ભગાવી જઈને આચર્યું દુસ્કર્મ
દુસ્કર્મ. અપહરણ અને પોસ્કો સહીત ની કલમો હેઠળ ગુનો નોંધાયો
22વર્ષીય નરાધમે સગીરવયની બાળકી ને બનાવી પોતાની હવસનો શિકાર
કાવી પોલીસે આરોપીની ગણતરી ના કલાકોમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યો