Uncategorized
ઓડ બજાર વડતાલ તાબા નું શ્રી સ્વામી નારાયણ મંદિર ઊમરેઠ મા ઘનશ્યામ મહારાજ અને રાધા કૃષ્ણાદિક દેવના ૨૭મા વાષિર્ક પાટોત્સવ નો શ્રી હરી ચરિત્ર કથા પારાયણ નો શુભ આરંભ પ્રસંગે ઊમરેઠ નગરમાં ભવ્યતા થી ભવ્ય શોભા યાત્રા યોજાઈ
ઓડ બજાર વડતાલ તાબા નું શ્રી સ્વામી નારાયણ મંદિર ઊમરેઠ મા ઘનશ્યામ મહારાજ અને રાધા કૃષ્ણાદિક દેવના ૨૭મા વાષિર્ક પાટોત્સવ નો શ્રી હરી ચરિત્ર કથા પારાયણ નો શુભ આરંભ પ્રસંગે ઊમરેઠ નગરમાં ભવ્યતા થી ભવ્ય શોભા યાત્રા યોજાઈ ઊમરેઠ મંદિર ના સંતો મહંતશ્રી ઓની સાથે ઊમરેઠ તેમજ આજુબાજુ ગામના હરિભક્તો મોટી સંખ્યામાં શોભા યાત્રા મા જોડાયા શોભા યાત્રા નું અનેક જગ્યાએ સ્વાગત કરાયું રમેશચંદ્ર સી રાણા ઊમરેઠ પાટવી ગુજરાતી ન્યુઝ
