Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

શહેરા માર્કેટિંગ યાર્ડનો મુખ્ય દરવાજો ધરાશાયી; ઘાસચારો ભરેલી ટ્રક અથડાતા સર્જાયો અકસ્માત પશુઓનો ઘાસચારો ભરીને આવી રહેલી એક ટ્રક (અશોક લેલેન્ડ – RJ 13 GB 8926) યાર્ડના મુખ્ય ગેટમાં પ્રવેશતી વખતે ગેટ સાથે અથડાઈ 

પંચમહાલ

સિમેન્ટ-કોંક્રિટનો બનેલો વિશાળ ગેટ પાયામાંથી ઉખડીને ટ્રકની કેબિન પર જ ખાબક્યો

મુખ્ય ગેટ તૂટવાને કારણે માર્કેટિંગયાર્ડમાંઆવતા-જતા અન્ય વાહનો માટે અવરોધ ઊભો થયો હાલમાં જેસીબી (JCB) મશીન દ્વારા કાટમાળ ખસેડવાની અને ટ્રકને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ સદનસીબે, આ અકસ્માતમાં હજુ કોઈ જાનહાનિના નથી, પરંતુ માર્કેટિંગ યાર્ડની મિલકતને મોટું નુકસાન પહોંચ્યું

આફતાબ શેખ – પંચમહાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!