- ઇખર ગામની દિકરી તસ્લીમાએ ટોપર બની નામ રોશન કર્યું…શ્રી મહાલક્ષ્મી મહિલા યુનિવર્સિટી વડોદરા ખાતે યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો
- આણંદમાં ગણેશ સર્કલ પાસે બંધ રસ્તો ખોલી નાખવાનો મામલો બ્રિજ નિર્માણને લઈને ગણેશ ચોકડીથી અમૂલ ડેરીનો રોડ બંધ કરાયો હતો જિલ્લા મેજસ્ટ્રેટએ રોડ બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું
- આંકલાવ વિધાનસભાના બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યાડના આગેવાન શ્રી નગીનભાઈ ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસને જાકારો આપી સાંસદશ્રી મિતેષભાઈ પટેલની આગેવાનીમાં તથા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત રીતે જોડાયા.
- આણંદ જિલ્લા ભાજપ સંગઠન.માઇનોરીટી જિલ્લા ઉપપ્રમુખ તરીકે આંકલાવના સુનિલભાઈ ઈસુભા રાજની .નિમણૂક થવા બદલ પાટવી ગુજરાતી ન્યુઝ પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે
- ભાજપ ના સ્થાપનાદિન નિમિત્તે આંકલાવ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહ ના નિવાસસ્થાનેઆંકલાવ શહેર ભાજપ પરિવાર ના સભ્યો દ્વારા ભાજપ નો ધ્વજ ફારકાવવા માં આવ્યો.






