Welcome to PATVI GUJARATI NEWS   Click to listen highlighted text! Welcome to PATVI GUJARATI NEWS
Uncategorized

નબીપુરમાં રમઝાન ઇદની ઉજવણી, દેશમાં ભાઈચારો કાયમ રહે તેવી પ્રાર્થના કરાઈ.*

 

 

 

*નબીપુરમાં રમઝાન ઇદની ઉજવણી, દેશમાં ભાઈચારો કાયમ રહે તેવી પ્રાર્થના કરાઈ.*

મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ પૂરો થતાં આજરોજ રમઝાન ઇદની ઉજવણી પરંપરાગત સાદગીપૂર્ણ રીતે મનાવવામાં આવી. ગામના ઇડગાહ મા ઇદની નમાઝ અદા કરવામાં હતી. આ પાવન અવસર ઉપર દેશ અને દુનિયામાં ભાઈચારો અને શાંતિ સ્થપાય તે અંગે પ્રાર્થના કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદ ની શુભેચ્છાઓ પાઠવી હતી. પર્વ ની શાંતિમય વાતાવરણમાં ઉજવણી થાય તે માટે નબીપુર પોલીસ સ્ટેશને વ્યવસ્થા રાખી હતી.****(*માંચ મોહસીન કારા રિપોર્ટર*)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!